કઠલાલ દારૂ કાંડ: પોસ્ટર વાયરલ થયા પછી પણ ખાનગી ખેલ? પોલીસ અને બુટલેગરની કથિત જુગલબંધી પર જનતાના સવાલો!
ઇન્સ્ટાગ્રામ :-
https://www.instagram.com/reel/DdnpVgExAFb/?stkn=MWo0aHowNmtzZnh6Zw==
• “સ્થાનિક સૂત્રોના ગંભીર દાવા મુજબ, અડ્ડા પર દારૂ વેચનારાઓ જ ખુલ્લેઆમ કહી રહ્યા છે કે ‘કોઈ પકડે તો કબીરભાઈનું નામ આપી દેજો, પોલીસ હેરાન નહીં કરે!’ તો શું સ્થાનિક પોલીસ અને બુટલેગર વચ્ચે એવી કોઈ કથિત સમજૂતી છે કે કબીરનું નામ લેતા જ ખાખી આંખ આડા કાન કરી દે છે?”
ફેસબુક :-
https://www.facebook.com/share/v/1cxf77etie/
“ચર્ચાતી વાતો મુજબ, છીપડી પોલીસ બીટથી લઈને કઠલાલ પોલીસ સ્ટેશન સુધી કથિત બુટલેગર કબીરના નામે જે આ રક્ષણ મળી રહ્યું છે, તેની પાછળ કથિત વહીવટદાર મૂળજીભાઈની કોઈ કથિત મધ્યસ્થી કે મોટી ભૂમિકા હોઈ શકે ખરા? શું વહીવટદારની રહમનજર વગર પોલીસ અને બુટલેગરની આવી જુગલબંધી શક્ય છે ખરી?”
ટ્વિટર :-
https://x.com/ankitvy71126001/status/2102650244567871812
“લોકમુખે થતી ચર્ચાઓ અનુસાર, પોસ્ટર વાયરલ થયા બાદ માત્ર દેખાડા ખાતર અડ્ડો બંધ કરાયો, પણ આજેય ત્યાં ખાનગીમાં બેફામ વેચાણ ચાલુ જ છે. PI સાહેબ, જો આ અડ્ડો કાયમ માટે બંધ નહીં થાય અને ભવિષ્યમાં આ કથિત નેટવર્કનો ‘બિફોર-આફ્ટર’ વીડિયો વાયરલ થશે, તો તેની સંપૂર્ણ કાયદાકીય જવાબદારી સ્થાનિક પોલીસ તંત્રની રહેશે ખરી?”
@jagrut_gujarat
Ankit Vyas