जून 21, 2025
વડનગરની પાવન ધરતી પર 11 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી !!!
અધ્યાત્મ, કળા અને સંસ્કૃતિનો અદ્ભૂત સંગમ ધરાવતી પાવન ભૂમિ વડનગર ખાતે આજે 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી