Jagrut Gujarat

 “હપ્તાખોરીનું એપિસેન્ટર એટલે ઉત્તર ઝોન?” – TDO કાતરીયા અને ઈન્સ્પેક્ટરોની ‘નૂરા-કુસ્તી’માં વિજિલન્સ તપાસ કેમ ઊંઘે છે?
जनवरी 27, 2026

“હપ્તાખોરીનું એપિસેન્ટર એટલે ઉત્તર ઝોન?” – TDO કાતરીયા અને ઈન્સ્પેક્ટરોની ‘નૂરા-કુસ્તી’માં વિજિલન્સ તપાસ કેમ ઊંઘે છે?

AMC ઉત્તર ઝોન – પાર્ટ:-2

“હપ્તાખોરીનું એપિસેન્ટર એટલે ઉત્તર ઝોન?” – TDO કાતરીયા અને ઈન્સ્પેક્ટરોની ‘નૂરા-કુસ્તી’માં વિજિલન્સ તપાસ કેમ ઊંઘે છે?

ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/reel/DUAkSf1EVNV/?igsh=MWt0cjZvN3loYW5zNg==

યુ-ટ્યૂબ:-

ફેસબુક:-

https://www.facebook.com/share/v/16jVjUJ6Kv/

ટ્વિટર:-

https://x.com/i/status/2016082256847307038

 

AMC નોર્થ ઝોન PART-2: “સાહેબો લડે છે ને ગેરકાયદેસર બાંધકામો ખડકાય છે!” – શું આ ઝઘડો છે કે ભાગબટાઈનું ‘સેટિંગ’?

સવાલ ૧:

“એક તરફ TDO અને વોર્ડ ઈન્સ્પેક્ટરો વચ્ચે ‘કાગળ પર યુદ્ધ’ ચાલે છે, તો બીજી તરફ રાત-દિવસ ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામો કોના ઈશારે ઉભા થઈ રહ્યા છે? શું આ ઝઘડો માત્ર પ્રજાનું અને મીડિયાનું ધ્યાન ભટકાવવા માટેનું નાટક છે?”

સવાલ ૨:

“સામાન્ય માણસ એક દિવાલ બનાવે તો તોડી પાડતું તંત્ર, મોટા માથાઓ સામે કેમ ઘૂંટણીયે પડી ગયું છે? શું TDO અને ઈન્સ્પેક્ટરોની લડાઈ એ ‘ભાગબટાઈ’ (Commission) ઓછી મળવાને કારણે છે કે પછી અહમનો ટકરાવ છે?”

સવાલ ૩:

“AMC ની ‘વિજિલન્સ ટીમ’ ઉત્તર ઝોનમાં કેમ તપાસ નથી કરતી? શું ભ્રષ્ટાચારના તાર ગાંધીનગર કે ઉચ્ચ અધિકારીઓ સુધી જોડાયેલા છે, જેના કારણે TDO અને ઈન્સ્પેક્ટરોને છૂટો દોર મળી ગયો છે?”

સવાલ ૪:

“જો TDO વી.જી. કાતરીયા પોતાના તાબાના ઈન્સ્પેક્ટરો પાસે કામ નથી કરાવી શકતા, તો તેઓ નૈતિકતાના ધોરણે રાજીનામું કેમ નથી આપતા? અથવા કમિશનર આવા ‘નિષ્ફળ અધિકારી’ ને હજુ સુધી કેમ પદ પર બેસાડી રાખ્યા છે?”

સવાલ ૫:

“હવે બહુ થયું! શું મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની આ મામલે ‘સ્પેશિયલ ઇન્કવાયરી’ (તપાસ) કમિટી બેસાડશે? કે પછી ‘આમને-સામને’ ની લડાઈમાં નોર્થ ઝોનને ભ્રષ્ટાચારનું હબ બનવા દેશે?”

TDO અને ઈન્સ્પેક્ટરોની ‘નૂરા-કુસ્તી’માં વિજિલન્સ તપાસ કેમ ઊંઘે છે? જુઓ અમારો ખાસ અહેવાલ…

શું ખરેખર કોઈ કાર્યવાહી થશે કે પછી બધું ‘રામ ભરોસે’?

જાગૃત ગુજરાત ન્યૂઝ

(આમને-સામને)

Prev Post

AMC ઉત્તર ઝોન: “મલાઈ મારી ને જવાબદારી તારી!” – ‘શું ખરેખર TDO અને વોર્ડ ઈન્સ્પેક્ટરો વચ્ચે ચાલી રહી છે હરીફાઈ અને પ્રજા છે રામ ભરોસે!??’

Next Post

“શું વિવેકાનંદ નગર પોલીસ છે લઠ્ઠાકાંડની રાહમાં? ગલીએ ગલીએ વેચાતો ઝેરી દારૂ થી ‘P.I બારિયા’ આવ્યા સવાલોના ઘેરામાં!”

post-bars

Leave a Comment

hi_INहिन्दी