Jagrut Gujarat

 શું AMC પૂર્વ ઝોનની બાંધકામ શાખા ભ્રષ્ટાચારનું સહુથી મોટુ “એપિસેન્ટર” બની ગયું છે??
दिसम्बर 11, 2025

શું AMC પૂર્વ ઝોનની બાંધકામ શાખા ભ્રષ્ટાચારનું સહુથી મોટુ “એપિસેન્ટર” બની ગયું છે??

ઇન્સ્ટાગ્રામ :-

https://www.instagram.com/reel/DSHU4kbDwsB/?igsh=MWJmNGRjazBuZ3ljdQ==

ટ્વીટર:-

https://x.com/i/status/1999022698853453955

ફેસબુક:-

https://www.facebook.com/share/v/1Zh1SZCLCU/

અમદાવાદના પૂર્વ ઝોનમાં તૂટતાં ગેરકાયદેસર બાંધકામને AMC ફરીથી બનાવવા દે છે, તો એ તૂટેલું બાંધકામ બીજી વાર બને તો શું “લીગલ” થઇ જાય છે ??

1. ગેરકાયદેસર બાંધકામ સામે લેખિત અરજીઓ હોવા છતાં અધિકારીઓ કાર્યવાહી કેમ કરતા નથી?

2. શું અરજીઓ ફાઈલોમાં દબાવી દેવાની પાછળ લાંચની લેવડદેવડ જવાબદાર છે?

3. અધિકારી લાંચ લે છે તેવી ફરિયાદો બાદ પણ વિભાગીય તપાસ કેમ શરૂ થતી નથી?

4. શું ગેરકાયદેસર બાંધકામને બચાવવા AMCના કેટલાક અધિકારીઓ “સેટિંગ” કરે છે?

5. શું અધિકારીઓ પોતાનો ફરજિયાત પદનો ઉપયોગ જાહેર હિત સામે કરી રહ્યા છે?

—> જો ગેરકાયદેસર બાંધકામ પર લાંચની છત્રછાયા છે.

તો કાયદો અમીર માટે અને કાર્યવાહી માત્ર ગરીબ માટે જ કેમ?

જાગૃત ગુજરાત ન્યૂઝ

(આમને-સામને)

Prev Post

કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર પર 1000 કરોડના રીક્ષા સ્ટીકર કૌભાંડનો આક્ષેપ !!!

Next Post

શું લાગે છે, ગુજરાત પોલીસની PCR લોકોની સલામતી માટે છે કે ખુલ્લેઆમ ઉઘાડી લૂંટ કરવા માટે??

post-bars

Leave a Comment

hi_INहिन्दी