Jagrut Gujarat

 વિધાનસભાના ઉંબરે દીકરીઓની સુરક્ષાનો સવાલ: દારૂમુક્ત ગાંધીનગર માટે શું સરકાર અને પોલીસતંત્ર આપશે સહકાર?”
मार्च 22, 2026

વિધાનસભાના ઉંબરે દીકરીઓની સુરક્ષાનો સવાલ: દારૂમુક્ત ગાંધીનગર માટે શું સરકાર અને પોલીસતંત્ર આપશે સહકાર?”

વિધાનસભાના ઉંબરે દીકરીઓની સુરક્ષાનો સવાલ: દારૂમુક્ત ગાંધીનગર માટે શું સરકાર અને પોલીસતંત્ર આપશે સહકાર?”

ઇન્સ્ટાગ્રામ :-

https://www.instagram.com/reel/DWLsgP_EfpU/?igsh=MTBtZHA0ZW8xbjZsbg==

યુ ટ્યૂબ :-

ફેસબુક :-

https://www.facebook.com/share/v/1CGireUR6K/

ટ્વિટર :-

https://x.com/i/status/2035665985651560804

૧. સરકાર અને ગૃહમંત્રીને: હર્ષ સંઘવી સાહેબ, વિધાનસભાથી માત્ર ૪ કિમી દૂર સેક્ટર-૧૫ માં ૭-૭ દારૂના અડ્ડા ચાલતા હોય, તો શું ‘ડ્રાય સ્ટેટ’ માત્ર કાગળ પર જ છે?

૨. PI સેક્ટર-૭ ને: સેક્ટર-૭ ના PI ગોયલ સાહેબ, તમારી હદમાં ૧ કિલોમીટરમાં ૭ અડ્ડા અને ભઠ્ઠીઓ ચાલે છે, શું આ પોલીસની નિષ્ફળતા છે કે પછી મૌન સંમતિ?

૩. LCB વહીવટદારોને:લોકમુખે ચર્ચામાં આવેલા કલોલમાં વહીવટદારો તરીકે ના નામ રાજવીરસિંહ અને ધર્મેન્દ્રસિંહના તાર અહીં સેક્ટર-૭ ના વહીવટમાં પણ કેમ અને કોના ઈશારે જોડાયેલા છે? અને આ કલોલ અને સેક્ટર 7 સુધી જ સીમિત છે કે આખા ગાંધીનગર જિલ્લામાં આ બંનેનું વહીવટદારનું જ રાજ ચાલે છે?

૪. SP સાહેબને: ગાંધીનગર SP સાહેબ, તમારી ઈમાનદાર છાપ વચ્ચે તમારા સ્ટાફ અને વહીવટદારોના આ કાળા કારોબાર વિશે શું આપને ખરેખર અંધારામાં રાખવામાં આવ્યા છે?

૫. સુરક્ષા અને લઠ્ઠાકાંડ: કન્યા છાત્રાલય અને શાળાઓથી માત્ર ૧૦૦ મીટર દૂર ભઠ્ઠીઓ ચલાવીને શું તંત્ર કોઈ મોટા ‘લઠ્ઠાકાંડ’ કે અઘટિત દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે?

અહેવાલ :- સંજય પાંડે

જાગૃત ગુજરાત ન્યૂઝ

(આમને-સામને)

Prev Post

જાગૃત ગુજરાત ન્યૂઝ પેપર (16-03-2026)

Next Post

“કાં તો ‘જાગૃત ગુજરાત’નો ઇતિહાસ પૂરો કે પછી હીરો! જેલ મંજૂર છે, પણ બુટલેગરો, ભ્રષ્ટ અધિકારીઓ અને સરકારના આ ષડયંત્ર સામે ઝૂકવું નહી!”

post-bars

Leave a Comment

hi_INहिन्दी