ખાત્રજ GIDC માં આવેલ સ્પેશ્યિફિક સીરામીકની બંધ કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કરાયો કાબુ…
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/reel/DTU24VekcyZ/?igsh=ZjFuOWttdmdjanNx
યુ-ટ્યૂબ:-
ફેસબુક:-
https://www.facebook.com/share/r/1XFGevyeYT/
ખાત્રજ GIDC માં આવેલ સ્પેશ્યિફિક સીરામીકની બંધ કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કરાયો કાબુ…
કોઈ જાનહાની થઇ નાતજી પણ આગ લાગવાનું કારણ અકબંધ…
જે સ્પેશ્યિફીક સીરામીકની કંપનીમાં આગ લાગી તેની પાછળ જ એક પેપર મિલ આવેલી છે જો આગ વધારે પ્રસરી હોત અને કોઈ મોટી જાનહાની કે કોઈ મોટુ નુકસાન થયું હોત તો જવાબદારી કોની રહેત??
જાગૃત ગુજરાત ન્યૂઝ
(આમને-સામને)