July 23, 2025
અમદાવાદના દિલ્હી દરવાજા ખાતે હોમગાર્ડની હત્યા મામલે હિન્દુ સંગઠનો દ્વારા બંધનું એલાન
દિલ્હી દરવાજા વિસ્તારમાં સોમવારે રાત્રે થયેલી હોમગાર્ડ જવાનની સરાજાહેર હત્યાનો મામલો વધુ ગરમાયો છે જેમાં પ્રારંભિક પોલીસ તપાસમાં છેડતીના કારણે