Jagrut Gujarat

 AMC ઉત્તર ઝોન: “મલાઈ મારી ને જવાબદારી તારી!” – ‘શું ખરેખર TDO અને વોર્ડ ઈન્સ્પેક્ટરો વચ્ચે ચાલી રહી છે હરીફાઈ અને પ્રજા છે રામ ભરોસે!??’
January 27, 2026

AMC ઉત્તર ઝોન: “મલાઈ મારી ને જવાબદારી તારી!” – ‘શું ખરેખર TDO અને વોર્ડ ઈન્સ્પેક્ટરો વચ્ચે ચાલી રહી છે હરીફાઈ અને પ્રજા છે રામ ભરોસે!??’

હેડલાઈન: નોર્થ ઝોન એસ્ટેટ વિભાગની પોલમપોલ: ભ્રષ્ટાચાર છુપાવવા ખો-ખોની રમત?

ઇન્સ્ટાગ્રામ :-

https://www.instagram.com/reel/DUAbWWiESfb/?igsh=cmVrcW9oeTVud3h6

યુ-ટ્યૂબ:-

ફેસબુક:-

https://www.facebook.com/share/v/15ZyHFNbsx/

ટ્વિટર:-

https://x.com/i/status/2016065230758109247

AMC ઉત્તર ઝોન: “મલાઈ મારી ને જવાબદારી તારી!” – ‘શું ખરેખર TDO અને વોર્ડ ઈન્સ્પેક્ટરો વચ્ચે ચાલી રહી છે હરીફાઈ અને પ્રજા છે રામ ભરોસે!??’

સવાલ ૧:

“જ્યારે TDO વી.જી. કાતરીયા અને વોર્ડ ઈન્સ્પેક્ટરો એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે, ત્યારે આ વિસ્તારમાં ધમધમતા ‘ગેરકાયદેસર બાંધકામો’ માટે ખરેખર જવાબદાર કોણ? શું ‘મલાઈ’ ખાતી વખતે બધા એક અને જવાબદારી વખતે બધા અલગ?”

સવાલ ૨:

“શું TDO અને ઈન્સ્પેક્ટરો વચ્ચે ચાલતું આ ‘તું-તું મેં-મેં’ નું નાટક માત્ર ભ્રષ્ટાચાર પર પડદો પાડવા માટે જ છે? શું TDO પોતાના હાથ નીચેના ઈન્સ્પેક્ટરો પર કાબૂ રાખવામાં નિષ્ફળ ગયા છે કે પછી આ બધું ‘મિલીભગત’ થી ચાલી રહ્યું છે?”

સવાલ ૩:

“નોર્થ ઝોનમાં ચાલતી આ લાલિયા-વાડી બાબતે DyMC વિશાલ ખનામા કેમ મૌન સેવી રહ્યા છે? શું આ અંધેર-નગરીની જાણ કમિશનર બંછાનિધિ પાની ને નથી, કે પછી જાણી જોઈને ‘આંખ આડા કાન’ કરવામાં આવી રહ્યા છે?”

સવાલ ૪:

“જો એસ્ટેટ ખાતાના અધિકારીઓ વચ્ચે જ અંદરો-અંદર ‘સંકલન’ નથી, તો સામાન્ય પ્રજાની ફરિયાદોનો નિકાલ કોણ લાવશે? શું ખરેખર આખું નોર્થ ઝોન એસ્ટેટ ખાતું હવે ‘રામ ભરોસે’ જ ચાલી રહ્યું છે?”

સવાલ ૫:

“શું આ અહેવાલ બાદ AMC ના ઉચ્ચ અધિકારીઓ TDO અને વોર્ડ ઈન્સ્પેક્ટરો સામે કોઈ ‘કડક પગલાં’ લેશે, કે પછી દર વખતની જેમ આ મામલાને પણ તપાસના નામે ‘ઠંડા બસ્તે’ ચઢાવી દેવામાં આવશે?”

જાગૃત ગુજરાત ન્યૂઝ

(આમને-સામને)

Prev Post

વટવાની મુન્ની બુટલેગર નો દાવો યુવરાજ સિંહ એક નઈ બે નઈ પણ 300 થી વધુ દેશી અને ઇંગ્લિશ દારૂ ના સ્ટેન્ડને આપી છે ખુલ્લી પરમિશન…

Next Post

“હપ્તાખોરીનું એપિસેન્ટર એટલે ઉત્તર ઝોન?” – TDO કાતરીયા અને ઈન્સ્પેક્ટરોની ‘નૂરા-કુસ્તી’માં વિજિલન્સ તપાસ કેમ ઊંઘે છે?

post-bars

Leave a Comment

en_USEnglish