“શું વિવેકાનંદ નગર પોલીસ છે લઠ્ઠાકાંડની રાહમાં? ગલીએ ગલીએ વેચાતો ઝેરી દારૂ થી ‘P.I બારિયા’ આવ્યા સવાલોના ઘેરામાં!”
“શું વિવેકાનંદ નગર પોલીસ છે લઠ્ઠાકાંડની રાહમાં? ગલીએ ગલીએ વેચાતો ઝેરી દારૂ થી ‘P.I બારિયા’ આવ્યા સવાલોના ઘેરામાં!”
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/reel/DUFUY9RDMgo/?igsh=MXVhcTJzY2NkMGx6eg==
યુ-ટ્યૂબ:-
ફેસબુક:-
https://www.facebook.com/share/r/14c1KUcGrL1/
ટ્વિટર:-
https://x.com/i/status/2016753961035059518
શું ખરેખર વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશન હદ વિસ્તાર ઝેરી દારૂ બનાવા તેમજ વેચવાનું હબ છે કે શું??
૧. વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનની હદમાં કેમિકલ યુક્ત દેશી દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે, તો શું પીઆઈ બારિયા સાહેબની રહેમદ્રષ્ટિ અને મિલીભગતથી જ આ ‘મોતનો સામાન’ વેચવાની છૂટ મળી છે?
૨. પોલીસ એક બાજુ લાખોનો ઈંગ્લિશ દારૂ પકડીને વાહવાહી લૂંટે છે, તો બીજી બાજુ ખૂણે-ખૂણે ધમધમતા દેશી દારૂના અડ્ડાઓ કેમ નજરે ચડતા નથી? શું આ પોલીસની બેધારી નીતિ નથી?
૩. જો ‘જાગૃત ગુજરાત’ના કેમેરામાં દેશી દારૂના ૭-૮ સ્ટેન્ડ કેદ થઈ શકતા હોય, તો પોલીસતંત્રને ૧૪૦થી વધુ ભઠ્ઠીઓ અને ૪૦-૪૫ ઈંગ્લિશ દારૂના બુટલેગરો વિશે જાણકારી કેમ નથી?
૪. જો ભવિષ્યમાં આ વિસ્તારમાં લઠ્ઠાકાંડ જેવી કોઈ મોટી હોનારત સર્જાશે તો તેની જવાબદારી કોની રહેશે? શું પોલીસ તંત્ર કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે?
૫. શું ઈંગ્લિશ દારૂ પકડવાની કામગીરી માત્ર ‘ટાર્ગેટ’ પૂરો કરવાનું નાટક છે અને વાસ્તવમાં પોલીસ માટે આ દારૂના અડ્ડાઓ ‘હપ્તા રાજ’ અને કાયમી આવકનું સાધન બની ગયા છે?
જાગૃત ગુજરાત ન્યૂઝ
(આમને-સામને)