જેતપુરમાં શરૂ થયો ભવ્ય ‘સ્વદેશી મેળો’:નગરપાલિકા દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો સરાહનીય પ્રયાસ!
જેતપુરમાં શરૂ થયો ભવ્ય ‘સ્વદેશી મેળો’:નગરપાલિકા દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો સરાહનીય પ્રયાસ!
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/reel/DVka_4pJ6Tj/?igsh=czNtNTVndno2બમતો
યુ ટ્યૂબ :-
ફેસબુક:-
https://www.facebook.com/share/r/1AFmoruiWF/
ટ્વિટર :-
https://x.com/i/status/2030148778129608952
🌟જેતપુરમાં મહિલા સશક્તિકરણનો ઉત્સવ: ભવ્ય ‘સ્વદેશી મેળો’ 🌟
🌟 મહિલાઓ આત્મનિર્ભર બને તે હેતુથી જેતપુરમાં ૧૦-દિવસીય ‘સ્વદેશી મેળા’નો શાનદાર પ્રારંભ થયો છે.🌟
ઉદ્ઘાટન:
🌟લોકલાડીલા ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયાના હસ્તે, જેમણે બહેનોનો ઉત્સાહ વધાર્યો.🌟
આયોજન:
🌟જેતપુર નવાગઢ નગરપાલિકાની કાબિલેદાદ અને સુંદર વ્યવસ્થા.🌟
સખી મંડળનો કમાલ:
🌟બહેનો દ્વારા તૈયાર કરાયેલા ૫૦+ સ્ટોલ્સ! જેમાં શુદ્ધ મસાલા, અથાણાં, હેન્ડમેડ કપડાં અને અદભુત હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ ઉપલબ્ધ છે.🌟
🛍️ એક અપીલ:
🌟 આવો, આપણે સહુ આ સ્વદેશી મેળાની મુલાકાત લઈએ. આપણી એક નાનકડી ખરીદી કોઈ બહેનના ચહેરા પર સ્મિત લાવી શકે છે. મોદીજીના ‘વોકલ ફોર લોકલ’ને સાર્થક કરીએ!🌟
🎤 રિપોર્ટર: ચિરાગ સોલંકી, જેતપુર
📺 જાગૃત ગુજરાત ન્યૂઝ (આમને-સામને)