Jagrut Gujarat

 કોની રહેમદ્રષ્ટિ હેઠળ ચાલી રહ્યું છે મેમ્કોનાં નરનારાયણ એસ્ટેટમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગોનું બિંદાસ ઉત્પાદન…
December 8, 2025

કોની રહેમદ્રષ્ટિ હેઠળ ચાલી રહ્યું છે મેમ્કોનાં નરનારાયણ એસ્ટેટમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગોનું બિંદાસ ઉત્પાદન…

https://www.instagram.com/reel/DR_74WSj3JL/?igsh=MTk0c2FjZjY0MnJpOQ==

 

 

https://www.facebook.com/share/r/17iQoEGTSU/

 

🔥અમદાવાદના મેમ્કો વિસ્તારમાં આવેલા નરનારાયણ એસ્ટેટના ખૂણામાં ચાલતી ગેરકાનૂની ગતિવિધિઓ હવે ખુલ્લો ચેલોન્જ બની ગઈ છે. સ્થાનિક સ્તરે મળતી માહિતી પ્રમાણે અહીં એવા પ્લાસ્ટિક બેગના ઉત્પાદનની શંકા છે—જે GPCBના નિયમો અનુસાર કડક પ્રતિબંધિત છે. નિયમ બહુ સ્પષ્ટ છે:

🔥“120 માઈક્રોનથી ઓછી કોઈ પણ પ્લાસ્ટિક—સીધું ગેરકાનૂની.”🔥

 

 

🔥પણ અહીં તો નિયમને કચરાપેટીમાં ફેંકી દેવામાં આવ્યો હોય એવું દૃશ્ય જોવા મળે છે.🔥

 

 

🔥સ્થાનિક લોકોનો દાવો છે કે આ આખું ઉત્પાદન Mr. Shah નામના વ્યક્તિના સંચાલનમાં ચાલી રહ્યું છે—અને એસ્ટેટના છેલ્લા ખૂણામાં દિવસ-રાત મશીનો ગાજતું રહે છે.🔥

 

 

🔥હવે સવાલ ઊભો થાય છે—શું GPCB કાયદાની તાકાત બતાવશે કે પછી “હપ્તા-રાજ” સામે ઘૂંટણ ટેકી દેશે?🔥

 

 

કારણ કે લોકો ખુલ્લેઆમ કહી રહ્યાં છે:

👉 “જો આટલું બધું ખુલ્લેઆમ થઈ શકે, તો પછી GPCB સૂતું છે કે જાણે-બૂઝે આંખ બંધ રાખે છે?”🔥

 

 

જો સ્થળ પર મળતી શંકાસ્પદ પ્રવૃત્તિઓ સાચી હોય, તો પ્રશ્ન માત્ર એક જ છે:

 

પર્યાવરણ મોટું કે “હપ્તા રાજ ” મોટું?

 

🔥આ મામલે આખી ગુજરાતની આંખો GPCB પર છે.

શું તેઓ કાયદો લાગુ કરશે?

કે પછી ફરી એક વાર ભ્રષ્ટાચારની ચીંગારીને જ્વાળામાં ફેરવવા દેવામાં આવશે?🔥

 

 

આ જનતાનો સવાલ છે—

🔥🔥“ખુલ્લો પ્લાસ્ટિકની બેગનું ઉત્પાદન કરનારાઓને રોકવા GPCB પાસે હિંમત છે કે નહીં?”🔥🔥

 

 

@જાગૃત ગુજરાત ન્યૂઝ

(આમને-સામને)

Prev Post

કૃષ્ણનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ છારાનગરમાં કાયદાને નેવે મૂકીને દેશી તેમજ વિદેશી દારૂનું ખુલ્લેઆમ ધુમ વેચાણ !!!

Next Post

કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર પર 1000 કરોડના રીક્ષા સ્ટીકર કૌભાંડનો આક્ષેપ !!!

post-bars

Leave a Comment

en_USEnglish