Jagrut Gujarat

 “કલોલમાં દારૂ તો બંધ ના થયો, તો શું ગુજરાત પોલીસ આ જુગારધામ બંધ કરાવી શકશે? કોની રહેમદ્રષ્ટિ હેઠળ ચાલી રહી છે કલોલમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ…”
April 4, 2026

“કલોલમાં દારૂ તો બંધ ના થયો, તો શું ગુજરાત પોલીસ આ જુગારધામ બંધ કરાવી શકશે? કોની રહેમદ્રષ્ટિ હેઠળ ચાલી રહી છે કલોલમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ…”

“કલોલમાં દારૂ તો બંધ ના થયો, તો શું ગુજરાત પોલીસ આ જુગારધામ બંધ કરાવી શકશે? કોની રહેમદ્રષ્ટિ હેઠળ ચાલી રહી છે કલોલમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ…”

ઇન્સ્ટાગ્રામ :-

https://www.instagram.com/reel/DWs3ZiZDHo6/?igsh=dGE5ZmlheDM3bW0y

યુ ટ્યૂબ :-

ફેસબુક :-

https://www.facebook.com/share/v/18WThfuEr5/

ટ્વિટર :-

https://x.com/i/status/2040338276851327048

કલોલ PI સાહેબ! સામાન્ય માણસને કાયદાનો ડર બતાવતી પોલીસને, કેમિકલયુક્ત મોતરૂપી દારૂ તો બંધ નથી કરાવી શક્યા હવે મટવા કૂવા રોડ પર ચાલતો આટલો મોટો જુગારધામ દેખાશે કે નહિ ? શું આ અડ્ડો પોલીસની ‘રહેમદ્રષ્ટિ’ હેઠળ જ ધમધમે છે કે શું?

❓ સવાલ ૨:

લોકમુખે ભારે ચર્ચા છે કે કલોલના આ જુગારધામ પાછળ LCB ના વહીવટદારો (રાજવીર, ધર્મેન્દ્ર), સ્થાનિક વહીવટદાર (લાભુભાઈ) અને સૌથી મોટો ખેલાડી (વીરેન્દ્રસિંહ) છે. તો શું ખરેખર મેરુ દાદાના જુગારમાં વીરેન્દ્રસિંહ ભાગીદાર છે ખરા ?

❓ સવાલ ૩:

ગાંધીનગર SP સાહેબ અને સ્ટેટ વિજિલન્સ (SMC)! જો એક પત્રકાર કેમેરાથી જુગાર શોધી શકતો હોય, તો તમારું ઇન્ટેલિજન્સ નેટવર્ક કેમ ઊંઘે છે? સૂત્રો મુજબ શું આમાંથી છેક ગાંધીનગર સુધી ‘મીઠાઈના બોક્સ’ મોકલાવાય છે, એટલે જ રેડ કરતા હાથ ધ્રૂજે છે?

❓ સવાલ ૪:

ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ! તમારા ‘એક્શન-મોડ’ ના દાવાઓ વચ્ચે આ બધું કલોલ શહેરમાં ખુલ્લેઆમ ચાલે છે. હવે આ વિડીયો પછી પોલીસ આ અડ્ડાઓ બંધ કરાવશે, કે પછી પોતાનો બચાવ કરવા સત્ય બતાવનાર પત્રકારો પર જ ભાડૂતી માણસો લાવીને ખોટો કેસ (FIR) ઠોકી દેવાનું ષડયંત્ર રચશે?

અહેવાલ : સંજય પાંડે

જાગૃત ગુજરાત ન્યૂઝ

(આમને-સામને)

Prev Post

“કાં તો ‘જાગૃત ગુજરાત’નો ઇતિહાસ પૂરો કે પછી હીરો! જેલ મંજૂર છે, પણ બુટલેગરો, ભ્રષ્ટ અધિકારીઓ અને સરકારના આ ષડયંત્ર સામે ઝૂકવું નહી!”

post-bars

Leave a Comment

en_USEnglish