ચકલાસીમાં રહેતા રહિમમીયા ચાવડાએ ચકલાસીના પી.આઈ એમ.બી. ભરવાડ વિરુદ્ધ ખેડા જિલ્લાના એસ.પી કરી અરજી…
ચકલાસીમાં રહેતા રહીમમીયા ચાવડાએ ચકલાસીના પી.આઈ. એમ.બી ભરવાડ વિરુદ્ધ SP સાહેબને કરી અરજી…
નમસ્કાર હું દિવ્યા પંડ્યા આપ જોઈ રહ્યા છો જાગૃત ગુજરાત ન્યૂઝ સત્ય ની સાથે,
એક નજર આજના મુખ્ય સમાચાર પર.
ચકલાસીના રહેવાસી રહીમમિયા ચાવડા સામે અઠવાડિયા પહેલા ચકલાસી પોલીસ સ્ટેશન ખાતે એક અરજી થઇ હતી, જેને લઈને ચકલાસી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ઓમપ્રકાશ પ્રજાપતિ નામના પોલીસકર્મી દ્વારા રહીમમિયા ચાવડાને જવાબ લખાવા માટે ચકલાસી પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવ્યા હતા જેને લઈને બે દિવસ પહેલા રહીમમિયા ચાવડા પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા હતા .
આવો સાંભળી એ રહીમમિયા ચાવડા જાગૃત ગુજરાતની ટીમ સાથે શું વાત કરી.
આ સમગ્ર બનાવને લઈને અરજદાર રહીમમિયા ચાવડા દ્વારા ખેડા જીલ્લા એસ.પી સાહેબને રજૂઆત કરવામાં આવી છે અને ન્યાય અપાવવાની માંગ કરવામાં આવી છે.
અમારા જાગૃત ગુજરાત ન્યુઝનો સવાલ છે કે શું ખરેખર પી.આઈ. એમ.બી. ભરવાડ સાહેબ દ્વારા રહીમમિયા ચાવડાને માર મારવામાં આવ્યો હશે ખરા?
શું પી.આઈ. એમ.બી ભરવાડ સાહેબ દ્વારા લાંચ માગવામાં આવેલી હશે ખરા?
હવે આ સમગ્ર મામલે જોવાનું એ રહ્યું કે ખેડા જીલ્લા એસ.પી. દ્વારા કોઈ પ્રકારના તપાસના આદેશ આપવામાં આવશે કે કેમ?