ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલના ભાજપ સરકાર પર આકરા આક્ષેપો!!!
ભેંસાણની શૈક્ષિણક સંસ્થામાં બાળકો સાથે બનેલી ઘટનાએ સરકારના કાયદા અને વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે.
કેમ આવી ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી??
શું રાજ્યમાં મહિલા પર બળાત્કાર અને હત્યાના બનાવો સમયાંતરે વધી રહ્યા છે??
શું ભાજપા સરકાર રોજ જનતાના અધિકારોની હત્યા કરી રહી છે??
શું ભાજપા સરકાર બાળકોનું શિક્ષણ-આરોગ્ય છીનવી રહી છે??
શું ભાજપા સરકાર આપણો અવાજ દબાવાની કોશિશ કરી રહી છે??
શું ખરેખર રાજ્યમાં ડબલ એન્જીનની સરકારના દાવાઓથી જનતા અસુરક્ષિત છે??
આવો સાંભળયે
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલ શુ કહેવાનું થાય છે.
લાસ્ટમાં જાગૃત ગુજરાત ન્યુઝનો પણ એ જ સવાલ છે કે શુ ખરેખર સરકાર અને તંત્ર, માફિયાઓ, બુટલેગરો,હવસખોરો, બળાત્કારીઓ અને હત્યારાઓ આગળ શરણાગતી સ્વીકારી લીધી??
આ અહેવાલ બાદ એ જોવાનું રહ્યું કે સરકાર અને તંત્ર કોઈ એકશન લેશે કે નઈ??
જય હિન્દ, જય ભારત